Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધે એટલે સૌથી પહેલા શરીરના આ અંગમાં દુખાવો શરુ થાય, 99 ટકા લોકો ધ્યાન નથી આપતા આ લક્ષણ પર

Bad Cholesterol Symptoms: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધે એટલે કેટલાક લક્ષણો જોવા મળે છે. જેમાં શરુઆતી સમયમાં શરીરના કેટલાક અંગોમાં દુખાવો રહે છે. જો કે આ લક્ષણને 99 ટકા લોકો ઈગ્નોર કરવાની ભુલ કરે છે જેનું પરિણામ ગંભીર આવે છે.

Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધે એટલે સૌથી પહેલા શરીરના આ અંગમાં દુખાવો શરુ થાય,  99 ટકા લોકો ધ્યાન નથી આપતા આ લક્ષણ પર

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More