Barley Flour: ઘઉં, જુવાર નહીં ઉનાળામાં આ લોટની રોટલી શરીર માટે સારી, ગરમીમાં પેટને મળશે ઠંડક, હાર્ટ પણ હેલ્ધી રહેશે

Barley Flour Roti: ગરમીના દિવસોમાં સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ વધી જતી હોય છે. તેથી આ સમયે ખોરાકમાં ફેરફાર કરવો પડે છે. આ ઋતુમાં એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરને ઠંડક આપે. ઉનાળામાં ઘઉંના બદલે આ લોટની રોટલી ખાવી ઉત્તમ રહે છે.
 

Barley Flour: ઘઉં, જુવાર નહીં ઉનાળામાં આ લોટની રોટલી શરીર માટે સારી, ગરમીમાં પેટને મળશે ઠંડક, હાર્ટ પણ હેલ્ધી રહેશે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More