Black Sesame: નેચરલ એનર્જી બુસ્ટર છે કાળા તલ, આ રીતે લાડુ બનાવીને ખાશો તો સ્વાદની સાથે સારું સ્વાસ્થ્ય પણ મળશે

Black Sesame: વરસાદી વાતાવરણમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આ સમયે જો કાળા તલનું સેવન કરવામાં આવે તો શરીરને લાભ થાય છે. આજે તમને શરીરને ફાયદો કરતા કાળા તલના લાડુ કઈ રીતે બનાવવા તે જણાવીએ.
 
Black Sesame: નેચરલ એનર્જી બુસ્ટર છે કાળા તલ, આ રીતે લાડુ બનાવીને ખાશો તો સ્વાદની સાથે સારું સ્વાસ્થ્ય પણ મળશે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.