Bone Cancer: શરીરમાં ક્યાંથી શરુ થાય હાડકાનું કેન્સર ? જાણો હાડકાના કેન્સરથી બચવા શું કરવું જોઈએ

Bone Cancer Symptoms: હાડકાનું કેન્સર ગંભીર બીમારી છે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે અસામાન્ય કોશિકાઓ વધવા લાગે અને હાડકાની આસપાસ રહેલી કોશિકાઓના ડીએનએમાં ફેરફાર થવા લાગે છે. આ કેન્સર ઘાતક છે તેથી શરુઆતી સ્ટેજમાં જ તેની સારવાર શરુ કરી દેવી જરૂરી હોય છે.
 

Bone Cancer: શરીરમાં ક્યાંથી શરુ થાય હાડકાનું કેન્સર ? જાણો હાડકાના કેન્સરથી બચવા શું કરવું જોઈએ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.