Boost Stamina : સ્ટેમિના વધારવા માટે ફોલો કરો આ Tips, અને બની જાવ 'Usain Bolt'!

જો તમારા શરીરમા સ્ટેમિના ન હોય તો તમે અવારનવાર થાકનો અનુભવ કરો છો. સ્ટેમિના વધારવા માટે તમે આ સરળ ટિપ્સને ફોલો કરી શકો છો. જેનાથી તમે સ્વસ્થ તો બનશો પણ સાથે જ તમારામાં નવી ઉર્જાનો સંચાર થશે.

Updated By: Sep 23, 2021, 01:30 PM IST
Boost Stamina : સ્ટેમિના વધારવા માટે ફોલો કરો આ Tips, અને બની જાવ 'Usain Bolt'!

નવી દિલ્હીઃ સ્ટેમિના તમારા શરીરની લાંબા સમય સુધી કામ કરવાની ક્ષમતા છે. તે સ્થાયી ઉર્જા છે. જે તમારા શરીરમાં કોઈપણ પ્રવૃતિ માટે હોય છે. સ્ટેમિના લાંબા સમય સુધી માનસિક અને શારીરિક કાર્યને જાળવી રાખવામાં મદદ કરે છે. ઉચ્ચ સ્ટેમિના હોય તો તમને વધારે સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. જો તમારા શરીરમા સ્ટેમિના ન હોય તો તમે અવારનવાર થાકનો અનુભવ કરો છો. સ્ટેમિના વધારવા માટે તમે આ સરળ ટિપ્સને ફોલો કરી શકો છો. જેનાથી તમે સ્વસ્થ તો બનશો પણ સાથે જ તમારામાં નવી ઉર્જાનો સંચાર થશે.

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

સ્ટેમિના વધારવા માટેની ટિપ્સ:

1. નિયમિત રીતે વ્યાયામ કરો:
સ્ટેમિના વધારવા માટેનો સૌથી યોગ્ય માર્ગ વ્યાયામ છે. નિયમિત વ્યાયામ સ્ટેમિના વધારવામાં મદદ કરે છે.

2. સંતુલિત ભોજન કરો:
તમે જે ખોરાક આરોગો છો તે શરીરની ક્ષમતાને જાળવી રાખવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. પૌષ્ટિક ભોજન કરો. પોતાના આહારમાં પૂરતા પ્રમાણમાં કાર્બ્સનો સમાવેશ કરો. કેમ કે તે શરીરને ઉર્જા આપે છે. ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ પર નિર્ભર રહેવાથી બચો.

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

3. પૂરતા પ્રમાણમાં પાણી પીઓ:
ઓછું પાણી પીવાથી તમે ડિહાઈડ્રેટ અને થાકેલા રહો છો. હાઈડ્રેટ રહેવું શરીર માટે ફાયદાકારક છે. તમે પાણી ઉપરાંત નાળિયેર પાણી અને લીંબુ પાણીનું સેવન કરી શકો છો. તેમાં રહેલા પોષક તત્વ શરીરને ઉર્જા આપવામાં મદદ કરે છે.

4. યોગ અને ધ્યાનનો પ્રયાસ કરો:
ઉર્જાનાના નિમ્ન સ્તરનું એક મુખ્ય કારણ તણાવ છે. તણાવવાળી જીવન શૈલી તમારી સ્ટેમિનાને ઓછી કરી શકે છે. તેનાથી તમે વધારે થાકનો અનુભવ કરો છો. યોગ અને ધ્યાન શરીરને આરામ આપે છે અને તણાવના સ્તરને ઓછું કરે છે.

Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન?

સ્ટેમિના વધારનારા ફૂડનું સેવન કરો:

1. કેળા:
કેળા ખાવા માટે એક હેલ્થી નાસ્તો છે. તેમાં રહેલા પોષક તત્વ ઉર્જાના સ્તરને વધારે છે. તમારી શારીરિક ક્ષમતામાં સુધારા માટે વ્યાયામ કરતાં પહેલાં એક કેળું ખાઓ.

2. બ્રાઉન રાઈસ:
કાર્બ્સના સ્ત્રોત તરીકે બ્રાઉન રાઈસ પર સ્વિચ કરો. સફેદ ચોખાની જગ્યાએ બ્રાઉન રાઈસ ઓછા સંસાધિત હોય છે. તે તમારા શરીરને વધારે પોષક તત્વ આપે છે. તે પચવામાં પણ ઓછો સમય લાગે છે, જેનાથી તમારું પેટ ભરેલું રહેલું છે.

3. ક્વિનોઆ:
ક્વિનોઆ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં એમિનો એસિડ, ફાઈબર, વિટામિન અને મિનરલ વધારે માત્રામાં હોય છે. તે સામાન્ય અનાજની સરખામણીમાં ઘણું ફાયદાકારક છે.

4. કોફી:
કોફી તમારી સ્ટેમિના વધારે છે. કેફીન એડ્રેનાલાઈન રિલીઝ કરે છે. અને સ્નાયુઓમાં લોહીને ઝડપથી પંપ કરવામાં મદદ કરે છે. તે ઝડપથી ઉર્જા ઉત્પન્ન કરે છે. બ્લેક કોફીનો વિકલ્પ પસંદ કરો. કેમ કે તેમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે.

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!