Castor Oil: ગેસ-બ્લોટિંગમાં કેસ્ટર ઓઈલ દવાની જેમ અસર કરશે, જાણો ઉપયોગ કેવી રીતે કરવો

Castor Oil Uses Benefits: કેસ્ટર ઓઈલના ઘણા બધા ફાયદા છે. આ તેલ ત્વચાની સમસ્યાથી છુટકારો અપવવાની સાથે ગેસ અને બ્લોટિંગ જેવી સમસ્યાને પણ દુર કરી શકે છે. પરંતુ તેના માટે એ જાણવું જરૂરી છે કે આ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો. તો ચાલો તમને જણાવીએ કેસ્ટર ઓઈલ યુઝ કરવાની રીત.

Castor Oil: ગેસ-બ્લોટિંગમાં કેસ્ટર ઓઈલ દવાની જેમ અસર કરશે, જાણો ઉપયોગ કેવી રીતે કરવો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More