Healthy Flour: ચણાનો લોટ કે રાગીનો લોટ, હેલ્થ માટે કયો લોટ સૌથી વધારે ફાયદાકારક

Healthy Flour: રોટલી ભારતીય ભોજનનો મહત્વનો ભાગ હોય છે. સ્વસ્થ રહેવા માટે લોકો અલગ અલગ લોટની રોટલી ખાતા હોય છે. જેમાં ચણાના લોટ અને રાગીના લોટનો પણ સમાવેશ થાય છે. આજે તમને જણાવીએ હેલ્થ માટે કયા લોટની રોટલી વધારે સારી.
 

Healthy Flour: ચણાનો લોટ કે રાગીનો લોટ, હેલ્થ માટે કયો લોટ સૌથી વધારે ફાયદાકારક

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More