Chia vs Flax Seeds: ચિયા સીડ્સ કે ફ્લેક્સ સીડ્સ, વજન ઘટાડવું હોય તેણે બેમાંથી કઈ વસ્તુ ખાવી ?

Chia vs Flax Seeds: વજન ઘટાડવાની ટ્રાય કરતાં હોય તે લોકો ડાયટમાં અલગ અલગ સીડ્સનો સમાવેશ કરતા હોય છે. આ સીડ્સમાં પણ ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સને લઈને લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે કઈ વસ્તુ વધારે ફાયદાકારક રહે છે? જો તમને પણ આ પ્રશ્ન હોય તો આજે તેને જવાબ મળી જશે.
 

Chia vs Flax Seeds: ચિયા સીડ્સ કે ફ્લેક્સ સીડ્સ, વજન ઘટાડવું હોય તેણે બેમાંથી કઈ વસ્તુ ખાવી ?
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More