Normal Blood Sugar Level: ડાયાબિટીસ હોય કે ન હોય, ઉંમર પ્રમાણે બ્લડ શુગર કેટલું હોવું જોઈએ ? જાણી લો વિગતો

Normal Blood Sugar Level: ડાયાબિટીસ હોય તેમના માટે બ્લડ શુગર લેવલ વિશે જાણવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી નોર્મલ એટલે નોન ડાયાબિટીક લોકો માટે છે. આજે તમને જણાવીએ શરીરમાં બ્લડ શુગર લેવલ કેટલું હોવું જોઈએ અને કયા લેવલથી વધુ શુગર હોય તો તેને ડાયાબિટીસ કહેવાય.
 

Normal Blood Sugar Level: ડાયાબિટીસ હોય કે ન હોય, ઉંમર પ્રમાણે બ્લડ શુગર કેટલું હોવું જોઈએ ? જાણી લો વિગતો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More