Health Tips: કિડનીની તકલીફવાળાને નુકસાન કરે આ લીલા શાક, ખાવાથી શરીરની અંદર સડવા લાગે કિડની

Food That Damage Kidney: કિડનીની સમસ્યા જેમને હોય તેમના માટે કેટલાક લીલા શાક નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ લીલા શાકભાજી એવા હોય છે જેને ખાવાથી કિડની સ્ટોનથી લઈ કિડની ડેમેજ થવાનું જોખમ વધી શકે છે. આ 3 શાક કયા છે ચાલો તમને આજે જણાવીએ. 
 

Health Tips: કિડનીની તકલીફવાળાને નુકસાન કરે આ લીલા શાક, ખાવાથી શરીરની અંદર સડવા લાગે કિડની

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More