Cold and Cough: શરદી-ઉધરસમાં ભુલથી પણ આ 5 ફળ ખાવા નહીં, ખાવાથી વધી શકે છે કફ

Cold and Cough: ચોમાસા દરમિયાન શરદી અને કફની સમસ્યા વારંવાર થઈ જાય છે. આ ચેપી રોગ છે જે ઝડપથી ફેલાય છે. જો કોઈપણને શરદી-ઉધરસ હોય તો તેણે આ 5 ફળ ખાવાનું ટાળવું જોઈએ. આ ફળ શરીરની તકલીફ વધારી શકે છે.

Cold and Cough: શરદી-ઉધરસમાં ભુલથી પણ આ 5 ફળ ખાવા નહીં, ખાવાથી વધી શકે છે કફ
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More