Dragon Fruit: આ રંગીન ફળ છે સુપરફુડ, ડ્રેગન ફ્રુટ ખાવાથી થતા આ ફાયદાઓ વિશે આજ સુધી નહીં જાણ્યું હોય

Dragon Fruit Health benefits: હાલ ડ્રેગન ફ્રુટની સીઝન ચાલે છે. માર્કેટમાં લાલ અને સફેદ એમ બે પ્રકારના ડ્રેગન ફ્રુટ ભરપુર માત્રામાં જોવા મળે છે. આ ફળને જો તમે ડાયટમાં સામેલ કરો છો તો તેનાથી કેવા લાભ થાય છે ચાલો આજે તમને જણાવીએ.
 

Dragon Fruit: આ રંગીન ફળ છે સુપરફુડ, ડ્રેગન ફ્રુટ ખાવાથી થતા આ ફાયદાઓ વિશે આજ સુધી નહીં જાણ્યું હોય
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More