Health Tips: વધારે નહીં બસ 30 દિવસ પીવો ગાજર અને બીટનો જ્યૂસ, લોહી વધારવાની સાથે થશે આ ફાયદા

Carrot Beetroot Juice Benefits: ગાજર અને બીટ એવા શાક છે જે શિયાળામાં ભરપુર માત્રામાં મળે છે. શિયાળામાં આ બે વસ્તુનું જ્યૂસ બનાવીને પીવાથી શરીરને લાભ પણ થાય છે. આજે તમને જણાવીએ શિયાળામાં રોજ ગાજર અને બીટનો રસ પીવાથી કેવા લાભ થાય છે. 
 

Health Tips: વધારે નહીં બસ 30 દિવસ પીવો ગાજર અને બીટનો જ્યૂસ, લોહી વધારવાની સાથે થશે આ ફાયદા
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More