Jaggery Water: રોજ સવારે ખાલી પેટ પીવું આ પાણી, શરીરમાંથી ગંદકી નીકળી જશે બહાર, શુગર અને કોલેસ્ટ્રોલ પણ રહેશે કંટ્રોલમાં

Jaggery Water: ગરમ પાણીમાં ગોળ ઉમેરીને પીવાથી શરીરની ઘણી સમસ્યા દુર થાય છે. ગોળમાં એવા તત્વ હોય છે જે સ્ટ્રેસ દુર કરે છે અને સાથે જ અન્ય સ્વાસ્થ્ય સમસ્યામાં પણ ફાયદો કરે છે.

Jaggery Water: રોજ સવારે ખાલી પેટ પીવું આ પાણી, શરીરમાંથી ગંદકી નીકળી જશે બહાર, શુગર અને કોલેસ્ટ્રોલ પણ રહેશે કંટ્રોલમાં

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.