LDL Cholesterol: દવા વિના નસોમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ દુર થઈ શકે છે, લક્ષણ દેખાય કે તુરંત આ જ્યુસ પીવાનું શરુ કરો

LDL Cholesterol: શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધી રહી હોય તો શરુઆતી સમયથી જ આ જ્યુસ પીવાની શરુઆત કરી દેવી. આ વસ્તુનો રસ પીવાથી બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

LDL Cholesterol: દવા વિના નસોમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ દુર થઈ શકે છે, લક્ષણ દેખાય કે તુરંત આ જ્યુસ પીવાનું શરુ કરો

About the Author

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.