હાથ-પગમાં વારંવાર ચડી જાય છે ખાલી ? જાણો તેની પાછળના કારણો અને ઘરેલું ઉપાયો

Frequent Tingling Home Remedies: આજના વ્યસ્ત જીવનમાં, શારીરિક સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ રોગથી પીડાય છે. પરંતુ કેટલાક લક્ષણો એવા છે જેને અવગણવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. હાથ-પગમાં વારંવાર ખાલી ચડી જવી એ એક એવી સમસ્યા છે, જેને લોકો ઘણીવાર હળવાશથી લે છે. પરંતુ તે શરીરમાં કોઈ છુપાયેલા રોગ અથવા વિટામિનની ઉણપનો સંકેત પણ હોઈ શકે છે. ચાલો જાણીએ કે તેના સંભવિત કારણો શું છે અને તેનાથી કેવી રીતે રાહત મેળવવી.
 

હાથ-પગમાં વારંવાર ચડી જાય છે ખાલી ? જાણો તેની પાછળના કારણો અને ઘરેલું ઉપાયો
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More