Acidity and Gas: મિનિટોમાં એસિડિટી દુર કરે એવા ઘરેલુ ઉપાયો, આ વસ્તુથી ગેસ પણ મટશે ફટાફટ

Home remedies For Acidity and Gas: અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા સામાન્ય થતી જાય છે. ગેસ અને એસિડીટ થઈ જાય તો તેને મટાડવા માટે આ ઘરેલુ ઉપાય ફોલો કરી શકાય છે. તેનાથી તુરંત આરામ મળી શકે છે.
 

Acidity and Gas: મિનિટોમાં એસિડિટી દુર કરે એવા ઘરેલુ ઉપાયો, આ વસ્તુથી ગેસ પણ મટશે ફટાફટ
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More