Dry Eye Syndrome: કલાકો સુધી રીલ્સ જોવાની આદત આંખ માટે મોટું જોખમ, તાત્કાલીક વાંચો આ ચેતવણી

Dry Eye Syndrome: આજના સમયમાં ફોનનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે. તેમાં પણ કેટલાક લોકો કલાકોનો સમય સોશિયલ મીડિયા પર રીલ્સ જોવામાં પસાર કરે છે. આ રીતે રીલ્સ જોવી આંખ માટે ખતરનાક છે તેવું નિષ્ણાંતો જણાવે છે. 
 

Dry Eye Syndrome: કલાકો સુધી રીલ્સ જોવાની આદત આંખ માટે મોટું જોખમ, તાત્કાલીક વાંચો આ ચેતવણી
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More