Pranayama Benefits: રોજ 15 મિનિટ પ્રાણાયામ કરવાથી શરીરમાં થશે આ 5 પોઝિટિવ ફેરફાર

Pranayama Benefits: આજના સમયમાં જો સ્વસ્થ રહેવું હોય તો તેનો સૌથી સરળ રસ્તો છે રોજ સવારે 15 મિનિટનો સમય કાઢી પ્રાણાયામ કરો. આજે દરેક વ્યક્તિ પાસે સમયનો અભાવ છે, પરંતુ 15 મિનિટનો સમય કોઈપણ વ્યક્તિ કાઢી શકે છે. આ 15 મિનિટનો સમય તમને ગજબના ફાયદા કરાવશે. 
 

Pranayama Benefits: રોજ 15 મિનિટ પ્રાણાયામ કરવાથી શરીરમાં થશે આ 5 પોઝિટિવ ફેરફાર
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More