Mulberries: ઉનાળો કેરી-તરબૂચની જ નહીં શેતૂરની પણ સીઝન, ગરમીમાં આ ફળ ખાવાથી શરીરને થતા લાભ વિશે જાણો

Mulberries Benefits: ઉનાળામાં સૌથી વધારે કેરી, તરબૂચ, શક્કટેટી, લીચી દેવા ફળ ખાતા હોય છે. પરંતુ ઉનાળો એ શેતુર ખાવાની પણ સીઝન છે. આ ખાટા મીઠા ફળ ખાવાથી ઉનાળામાં શરીરને જોરદાર ફાયદા થાય છે.

Mulberries: ઉનાળો કેરી-તરબૂચની જ નહીં શેતૂરની પણ સીઝન, ગરમીમાં આ ફળ ખાવાથી શરીરને થતા લાભ વિશે જાણો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More