Pumpkin Seeds: કોળાના બીજ ખાવાથી હાર્ટથી લઈ મગજ સુધીના અંગો રહેશે હેલ્ધી, જાણો કોળાના બી ખાવાની સાચી રીત

Pumpkin Seeds: કોળાના બીજ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેનાથી હાર્ટ, મગજ સહિતના અંગો હેલ્ધી રહે છે. આજે તમને કોળાના બીજને ડાયટમાં સામેલ કરવાની રીત વિશે જણાવીએ. આ રીતે કોળાના બીજ ખાવાથી શરીરને સૌથી વધુ ફાયદો થાય છે.
 

Pumpkin Seeds: કોળાના બીજ ખાવાથી હાર્ટથી લઈ મગજ સુધીના અંગો રહેશે હેલ્ધી, જાણો કોળાના બી ખાવાની સાચી રીત
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More