Heart Attack: હાર્ટ એટેક આવે ત્યારે દર્દી શું અનુભવે ? માધુરી દીક્ષિતના પતિ ડો રામ નેને એ આપી વિસ્તારપૂર્વક જાણકારી

Heart Attack Symptoms: અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ ડો શ્રીરામ નેને એ તાજેતરમાં એક પોડકાસ્ટમાં મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દર્દીને હાર્ટ એટેક આવે ત્યારે તેને શરીરમાં કેવો અનુભવ થાય છે. 
 

Heart Attack: હાર્ટ એટેક આવે ત્યારે દર્દી શું અનુભવે ? માધુરી દીક્ષિતના પતિ ડો રામ નેને એ આપી વિસ્તારપૂર્વક જાણકારી
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More