Headache: આ ઘરેલુ ઉપાયોથી દવા વિના મટી જશે માથાનો દુખાવો, માઈંડ થઈ જશે રિફ્રેશ

Headache Home Remedies: જ્યારે પણ માથું દુખે ત્યારે દવા લેવી યોગ્ય નથી. આમ કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. માથું દુખે ત્યારે કેટલાક ઘરેલુ નુસખાની મદદ લઈ શકો છો. કયા છે આ ઘરેલુ નુસખા ચાલો જાણીએ.
 

Headache: આ ઘરેલુ ઉપાયોથી દવા વિના મટી જશે માથાનો દુખાવો, માઈંડ થઈ જશે રિફ્રેશ
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More