ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે કેટલો ખર્ચ થાય છે, જાણો ક્યારે તેની પડે છે જરૂર
Knee Replacement Cost: જ્યારે ઉંમર કે ઈજાને કારણે ઘૂંટણનો દુખાવો અસહ્ય બની જાય છે, ત્યારે રિપ્લેસમેન્ટ સર્જરી જરૂરી બની શકે છે. જાણો કે આ સર્જરી ક્યારે કરવી જોઈએ અને તેનો ખર્ચ કેટલો છે.
Published: Jun 28, 2025, 05:30 PM IST|Updated: Jun 28, 2025, 05:30 PM IST