જામફળ અંદરથી લાલ છે કે સફેદ? આ ટ્રીકથી તમે જાતે જ જાણી શકશો

How To Check White And Pink Guava : આપણામાંના કેટલાકને લાલ જામફળ ગમે છે અને કેટલાકને સફેદ જામફળ ગમે છે, જો કે, ઘણી વાર એવી દ્વિધા હોય છે કે બંને વચ્ચે ઓળખ કેવી રીતે કરવી? તો ચાલો અમે તમને કેટલીક ટિપ્સ જણાવીએ

જામફળ અંદરથી લાલ છે કે સફેદ? આ ટ્રીકથી તમે જાતે જ જાણી શકશો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More