Ayurvedic Kadha: શરદી કે ઉધરસ થાય તો દિવસમાં 2 વાર આ કાઢો પીવો, દવા લેવાની જરૂર નહીં પડે

Ayurvedic Kadha: શિયાળામાં શરદી, ઉધરસ જેવી સમસ્યા થાય તે સામાન્ય વાત છે. વારંવાર થતા શરદી ઉધરસને મટાડવા માટે જો દવા ન લેવી હોય તો આ રીતે કાઢો બનાવી દિવસમાં 2 વખત પી લેવો. આ કાઢો શરદી, ઉધરસને છુમંતર કરી દેશે.
 

Ayurvedic Kadha: શરદી કે ઉધરસ થાય તો દિવસમાં 2 વાર આ કાઢો પીવો, દવા લેવાની જરૂર નહીં પડે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More