Gastric Headache: ઊંધા ગેસના કારણે માથું દુખે તો પાણીમાં આ વસ્તુ મિક્સ કરી પી લો, ગેસ અને માથાનો દુખાવો બંને મટી જશે

Gastric Headache Home Remedy: ઘણા લોકોને ગેસ ઊંધો ચડે તો માથામાં દુખાવો થવા લાગે છે. ગેસના કારણે માથું દુખતું હોય તો આ પીળી વસ્તુ પાણીમાં મિક્સ કરી પી લેવી. આ ઉપાયથી માથાનો દુખાવો અને ગેસ તુરંત મટે છે.
 
Gastric Headache: ઊંધા ગેસના કારણે માથું દુખે તો પાણીમાં આ વસ્તુ મિક્સ કરી પી લો, ગેસ અને માથાનો દુખાવો બંને મટી જશે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.