Low BP First Aid: અચાનક બ્લડ પ્રેશર લો થઈ જાય તો આ રીતે આપો પ્રાથમિક સારવાર, આ 3 કામ તો સૌથી પહેલા કરવા

Low BP First Aid: જો તમારું કે તમારી આસપાસ કોઈપણ વ્યક્તિનું બીપી અચાનક લો થઈ જાય તો પ્રાથમિક સારવારમાં શું કરવું આજે તમને જણાવીએ. આ જાણવું જરૂરી છે કારણ કે લો બીપીમાં પણ દર્દીને જો યોગ્ય સારવાર ન મળે તો સ્થિતિ ગંભીર બની શકે છે.
 

Low BP First Aid: અચાનક બ્લડ પ્રેશર લો થઈ જાય તો આ રીતે આપો પ્રાથમિક સારવાર, આ 3 કામ તો સૌથી પહેલા કરવા

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More