World Alzheimer's Day 2025 : શું વારંવાર ભૂલવાની આદત પડી ગઈ છે, તો હમણાંથી ચેતી જજો

World Alzheimer's Day 2025 : એઆઇ અને ડિજિટલ ટુલ્સનો વધુ પડતો ઉપયોગ મગજની કુદરતી પ્રવૃત્તિ ઘટાડે છે, જેનાથી યાદશક્તિ અને અલ્ઝાઇમર સંબંધિત ચિંતા વધે છે. ડોક્ટરોએ જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ, મગજને પ્રેરિત કરતી પ્રવૃત્તિઓ કરવાની તેમજ મગજના લાંબાગાળાના સ્વાસ્થ્યની જાળવણી માટે સ્ક્રીન ટાઇમ ઘટાડવા સૂચન કર્યું

World Alzheimer's Day 2025 : શું વારંવાર ભૂલવાની આદત પડી ગઈ છે, તો હમણાંથી ચેતી જજો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More