'મચ્છર ઘરથી રહેશે દૂર' ડુંગળી કાપીને આ રીતે કરો ઉપયોગ, જાણો

Mosquitoes Home Remedies: જો તમે મચ્છરોથી કંટાળી ગયા છો, તો એક સરળ અને કુદરતી ઉપાય છે. આ રીતે મચ્છરોને ઘરથી દૂર રાખવાની યુક્તિ જણાવી છે. સારી વાત એ છે કે આ બંને વસ્તુઓ દરેકના રસોડામાં હાજર છે, તેથી એક રૂપિયો પણ ખર્ચવાની જરૂર રહેશે નહીં. તો ચાલો જાણીએ આ રીતનો ઉપયોગ કેવી રીતે કરવો.

'મચ્છર ઘરથી રહેશે દૂર' ડુંગળી કાપીને આ રીતે કરો ઉપયોગ, જાણો
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More