ચિકન-મટન કરતા ટેસ્ટી છે આ શાકભાજીનો સ્વાદ, Vitamin D ની ઉણપ હોય તો ખાસ ખાવી

Vitamin D Vegetable: જો તમે સ્વાદ માટે ચિકન અને મટન ખાઓ છો, તો એક વાર મશરૂમ ખાવાનો પ્રયાસ કરો. તે તેમના જેવો જ સ્વાદ આપશે અને ઘણા સ્વાસ્થ્ય લાભો આપશે. આ સ્વાસ્થ્ય લાભો પર ઘણા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે, ચાલો તેમના વિશે જાણીએ

ચિકન-મટન કરતા ટેસ્ટી છે આ શાકભાજીનો સ્વાદ, Vitamin D ની ઉણપ હોય તો ખાસ ખાવી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More