Navel Displacement: પેચોટી ખસી જાય ત્યારે દેખાય આ લક્ષણો, જાણો પેચોટી ખસી જવાનું કારણ અને તેને ઠીક કરવાની રીત

Navel Displacement: આપણા શરીરનું કેન્દ્ર બિંદુ નાભિ હોય છે. જો નાભિ ખસી જાય તો પેટમાં દુખાવો અને અન્ય સમસ્યા થાય છે. આજે તમને જણાવીએ નાભિ ખસી જાય તો તેને ઠીક કેવી રીતે કરવાની હોય છે. 
 

Navel Displacement: પેચોટી ખસી જાય ત્યારે દેખાય આ લક્ષણો, જાણો પેચોટી ખસી જવાનું કારણ અને તેને ઠીક કરવાની રીત

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More