Rock Salt Vs White Salt: સિંધવ મીઠું કે સફેદ મીઠું ? જાણો હેલ્થ માટે કયું મીઠું સારું

Rock Salt Vs White Salt: સિંધવ મીઠું અને સફેદ મીઠું દેખાવમાં જ અલગ લાગે છે તેવું નથી. બંનેના ગુણમાં પણ ફેરફાર હોય છે. આજે તમને જણાવીએ આ બે વચ્ચે શું તફાવત હોય અને કયું મીઠું સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
 

Rock Salt Vs White Salt: સિંધવ મીઠું કે સફેદ મીઠું ? જાણો હેલ્થ માટે કયું મીઠું સારું
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More