Constipation: સવારે જાગીને આ પોઝિશનમાં બેસી હુંફાળુ પાણી પીવું, કબજિયાત મટશે અને પેટ રોજ બરાબર સાફ થશે

Home Remedy For Constipation: ઘણા લોકોને કબજિયાતના કારણે સવારે પેટ સાફ આવતું નથી. તો વળી ઘણા લોકોને કલાકો સુધી ટોયલેટમાં બેસવું પડે છે. આ તકલીફોથી છુટકારો મેળવવો હોય તો રોજ સવારે આ કામ કરો. 
 

Constipation: સવારે જાગીને આ પોઝિશનમાં બેસી હુંફાળુ પાણી પીવું, કબજિયાત મટશે અને પેટ રોજ બરાબર સાફ થશે

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More