Sunflower Seeds: જીરું જેવા દેખાતા આ દાણા હાર્ટને હેલ્ધી અને હાડકાને મજબૂત રાખશે, દુખાવા પણ થઈ જશે ગાયબ

Sunflower Seeds: સૂરજમુખીના બી એવું સુપરફુડ છે જેના વિશે ઓછા લોકો જાણે છે. પરંતુ આ દાણા શરીરને એક, બે નહીં અનેક ફાયદા કરી શકે છે. તો ચાલો આજે જાણીએ આ સુપરફુડ વિશે વિસ્તારપૂર્વક.
 

Sunflower Seeds: જીરું જેવા દેખાતા આ દાણા હાર્ટને હેલ્ધી અને હાડકાને મજબૂત રાખશે, દુખાવા પણ થઈ જશે ગાયબ
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More