ફેટી લિવરના દર્દીમાં વધી રહ્યો છે લિવર કેન્સરનો ખતરો, સમય રહેતા કંટ્રોલ કરો આ બીમારી

Fatty Liver Increasing Risk Of Liver Cancer: ફેટી લિવરને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ કારણ કે હવે આવા દર્દીઓમાં લિવર કેન્સરનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લીવર ચક્ર તોડીને સીધું લિવર કેન્સર સુધી પહોંચી રહ્યું છે. રામદેવ પાસેથી જાણો લિવરને કેવી રીતે સ્વસ્થ રાખવું?

ફેટી લિવરના દર્દીમાં વધી રહ્યો છે લિવર કેન્સરનો ખતરો, સમય રહેતા કંટ્રોલ કરો આ બીમારી

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More