વિટામિન B12નો ભંડાર છે આ લીલું પાંદડું, ઈંડા અને ચિકનથી પણ વધારે છે પાવરફુલ !

Vitamin B12 Deficiency: ઈંડા અને ચિકનનું વેજીટેરિયન લોકો સેવન કરતા નથી, અને વિટામિન B12ની કમી દૂર કરવા માટે હેલ્દી ઓપ્શન ગોતી રહ્યા છો, તો આ પાંદડાના પાવડરનું સેવન કરી શકો છો. 
 

વિટામિન B12નો ભંડાર છે આ લીલું પાંદડું, ઈંડા અને ચિકનથી પણ વધારે છે પાવરફુલ !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.