દાંતોની પીળાશ એક મિનિટમાં સાફ કરશે આ વસ્તું, જાણો કેવી રીતે કરવો ઉપયોગ!

Yellow Teeth Home Remedies: જો તમે તમારા દાંત પર જામેલા પ્લેક, ટાર્ટાર અને પીળા પડથી છુટકારો મેળવવા માંગતા હો, તો તમારા રસોડામાં હાજર આ એક વસ્તુ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. એક્સપર્ટે તેનો ઉપયોગ કરવાની યોગ્ય રીત જણાવી છે.
 

દાંતોની પીળાશ એક મિનિટમાં સાફ કરશે આ વસ્તું, જાણો કેવી રીતે કરવો ઉપયોગ!

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More