Tulsi Manjari: તુલસીના માંજરથી થતા લાભ વિશે જાણશો તો માંજર ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરવા લાગશો

Tulsi Manjari Kadha Recipe: તુલસીના માંજર પણ તુલસીના પાન જેટલા જ લાભકારી છે. જો તમે યોગ્ય રીતે માંજરનો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરને મોટા મોટા લાભ થાય છે. 
 

Tulsi Manjari: તુલસીના માંજરથી થતા લાભ વિશે જાણશો તો માંજર ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરવા લાગશો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More