Urine Infection: શિયાળામાં આ કારણે થઈ જાય યુરીન ઈન્ફેકશન, જાણો પેશાબમાં થતી બળતરા મટાડવાનો ઘરેલુ ઈલાજ

Home Remedies for Urine Infection: શિયાળામાં ઘણા લોકો ઓછું પાણી પીવે છે જેના કારણે પેશાબમાં બળતરા સબિત ઈન્ફેકશન થવાનું જોખમ વધી જાય છે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે તમને આ ઈન્ફેકશન મટાડવામાં મદદ કરી શકે છે.
 

Urine Infection: શિયાળામાં આ કારણે થઈ જાય યુરીન ઈન્ફેકશન, જાણો પેશાબમાં થતી બળતરા મટાડવાનો ઘરેલુ ઈલાજ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More