Uric Acid: યુરિક એસિડના દર્દીએ શિયાળામાં ન ખાવા આ 3 શાક, અસહ્ય થઈ જશે સાંધાનો દુખાવો

Uric Acid: શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે. યૂરિક એસિડના દર્દીઓએ શિયાળા દરમિયાન સાંધાના દુખાવાથી બચવું હોય તો 3 શાક ખાવાનું ટાળવું જોઈએ. આ શાક તેમની સમસ્યા વધારી શકે છે.
 

Uric Acid: યુરિક એસિડના દર્દીએ શિયાળામાં ન ખાવા આ 3 શાક, અસહ્ય થઈ જશે સાંધાનો દુખાવો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More