Colon Cancer Symptoms: કોઈ કારણ વગર ઝડપી ઘટી રહ્યું છે વજન તો થઈ જાવ સાવધાન, કોલોન કેન્સરનો હોય શકે છે સંકેત

Early Signs of Colon Cancer: જો કોઈનું વજન કોઈ કારણ વગર ઝડપથી ઘટી રહ્યું હોય, તો તેણે સાવધાન રહેવું જોઈએ. આ કોલોન કેન્સરનું એક લક્ષણ હોઈ શકે છે. આ કેન્સર આંતરડા અથવા ગુદામાર્ગમાં શરૂ થાય છે, જે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય જાય છે.

Colon Cancer Symptoms: કોઈ કારણ વગર ઝડપી ઘટી રહ્યું છે વજન તો થઈ જાવ સાવધાન, કોલોન કેન્સરનો હોય શકે છે સંકેત
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More