Watermelon: તરબૂચ જમ્યા પહેલા ખવાય કે જમ્યા પછી ? જાણો તરબૂચ ખાવાનો બેસ્ટ સમય કયો છે ?

Best Time to Eat Watermelon: ઉનાળામાં તરબૂચ ખાવાનું લોકો પસંદ કરે છે. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાત જાણતા નથી કે તરબૂચ ખાવું ક્યારે ? આજે તમને તરબૂચ ખાવાનો સૌથી બેસ્ટ સમય કયો તે જણાવીએ.
 

Watermelon: તરબૂચ જમ્યા પહેલા ખવાય કે જમ્યા પછી ? જાણો તરબૂચ ખાવાનો બેસ્ટ સમય કયો છે ?
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More