Green Potatoes: બટેટા પર દેખાતા હોય લીલા ડાઘ તો ખાવાનું ટાળજો, જાણો આવું બટેટું ખવાઈ જાય તો શું થાય ?

Green Potatoes Side Effects: બજારમાંથી બટેટા ખરીદી લાવો અને તેમાંથી કોઈ બટેટું લીલા રંગના ડાઘ વાળું હોય તો તેનો ઉપયોગ કરતાં પહેલા વિચાર કરજો. કારણ કે આ બટેટા તમારા શરીરને ભયંકર નુકસાન પણ કરી શકે છે. 
 

Green Potatoes: બટેટા પર દેખાતા હોય લીલા ડાઘ તો ખાવાનું ટાળજો, જાણો આવું બટેટું ખવાઈ જાય તો શું થાય ?
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More