Winter Superfood: એવોકાડો કરતાં પણ વધારે ફાયદાકારક છે આ નાનકડું ફળ, રોજ 1 ખાવાથી પણ રહેશો નિરોગી

Winter Superfood Amla: શિયાળામાં આમળા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જાણીને નવાઈ લાગશે કે આ નાનકડું ફળ એવોકાડો કરતાં પણ વધારે ફાયદા કરી શકે છે. આજે તમને આમળાથી થતા લાભ વિશે જણાવી દઈએ.
 

Winter Superfood: એવોકાડો કરતાં પણ વધારે ફાયદાકારક છે આ નાનકડું ફળ, રોજ 1 ખાવાથી પણ રહેશો નિરોગી

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More