Worst Food Combinations: કાકડી સાથે આ વસ્તુઓ ક્યારેય ન ખાવી, પેટમાં જતા જ બની જાય છે ઝેર

Worst Food Combinations: ઉનાળામાં કાકડી ખાવી શરીર માટે લાભકારી છે. પરંતુ જો કાકડીને કેટલીક વસ્તુઓ સાથે મિક્સ કરીને ખાશો તો તબિયત બગડી જાશે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને કાકડી સાથે ખાવી નહીં.
 

Worst Food Combinations: કાકડી સાથે આ વસ્તુઓ ક્યારેય ન ખાવી, પેટમાં જતા જ બની જાય છે ઝેર
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More