મહારાષ્ટ્રના રાજકારણની આ તસવીર તમને કરશે આશ્ચર્ય! રાજ ઠાકરે 12 વર્ષ બાદ માતોશ્રી પહોંચ્યા

Raj Thackeray visits Matoshree: મનસેના વડા રાજ ઠાકરે લગભગ 12 વર્ષ પછી માતોશ્રી પહોંચ્યા. પ્રસંગ ઉદ્ધવ ઠાકરેનો જન્મદિવસ હતો. આજે ઉદ્ધવ ઠાકરેનો 65મો જન્મદિવસ છે અને આ પ્રસંગે તેઓ તેમને અભિનંદન આપવા માટે ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન બંને તે ઘરમાં ગયા જ્યાં બાળ ઠાકરેની પોટ્રેટની સામે તેમનો ફોટો ખેંચવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના રાજકારણની આ તસવીર તમને કરશે આશ્ચર્ય! રાજ ઠાકરે 12 વર્ષ બાદ માતોશ્રી પહોંચ્યા

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More