ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 15 સાંસદોએ કર્યું ક્રોસ વોટિંગ, ગદ્દારોને શોધી રહ્યો છે વિપક્ષ, આ પક્ષના નેતાઓ પર શક

Cross Voting: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવ્યાના બે કલાકમાં જ આ એકતા તૂટી પડે તેવી લાગતી હતી. વિપક્ષને આશા હતી કે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા આ ચૂંટણી એકતા દર્શાવશે, પરંતુ તેનાથી વિપરીત, ટ્રોજન હોર્સ ઘરમાં જ ધાડ પાડી છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 15 સાંસદોએ કર્યું ક્રોસ વોટિંગ, ગદ્દારોને શોધી રહ્યો છે વિપક્ષ, આ પક્ષના નેતાઓ પર શક

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More