ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઇટર જેટ અને 1 એયરક્રાફ્ટ તોડી પાડ્યું... એર ચીફ માર્શલે હવે પાકિસ્તાનને આપી ખુલ્લી ચેતવણી

India Pakistan War: ઓપરેશન સિંદૂર પર મોટો ખુલાસો કરતા વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના 5 ફાઇટર જેટ અને 1 વિમાન તોડી પાડ્યું હતું. આ સાથે બહાવલપુરમાં જૈશનું મુખ્ય મથક અને મુરીદકે-લશ્કર મુખ્ય મથકનો નાશ કરવામાં આવ્યો હતો.
 

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઇટર જેટ અને 1 એયરક્રાફ્ટ તોડી પાડ્યું... એર ચીફ માર્શલે હવે પાકિસ્તાનને આપી ખુલ્લી ચેતવણી

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More