7th Pay Commission: જાન્યુઆરી બાદ મોંઘવારી ભથ્થું, HRA, TA બધુ મળવાનું બંધ થઈ જશે? સરકારી કર્મચારીઓ ખાસ જાણે

DA / DR Hike News: 1 જાન્યુઆરી 2026થી નવું પગાર પંચ લાગૂ થશે તો શું સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સહિત અન્ય ભથ્થાના લાભ મળતા બંધ થશે? દરેક કર્મચારીએ આ માહિતી જાણવી ખુબ જરૂરી છે. 

7th Pay Commission: જાન્યુઆરી બાદ મોંઘવારી ભથ્થું, HRA, TA બધુ મળવાનું બંધ થઈ જશે? સરકારી કર્મચારીઓ ખાસ જાણે

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More